Administrative Reforms & Training Division, GAD - Govt. of Gujarat

વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના મુખ્‍ય કાર્યો

વહીવટી સુધારણાએ સામાન્‍ય વહીવટ વિભાગનો એક પ્રભાગ છે આ પ્રભાગની મુખ્‍યત્‍વે રાજય સરકારના વહીવટી તંત્રને લોકાભિમુખ, પારદર્શી તથા ગતિશીલ બનાવવા અંગેની તથા રાજય સરકારના અધિકારીઓ/કર્મચારીઓ પ્રર્વતમાન પ્રવાહની વાકેફ રહે અને તેમના જ્ઞાનમાં સતત વ્રુધિ થતી રહે તે બાબતે તેઓને સમાંયતરે જરૂરી તાલીમ મળતી રહે તે બાબત ધ્યાને રાખી તાલીમ નીતિ ધડવાનું કાર્ય કરે છે. જેમાં મુખ્‍યત્‍વે નીચે મુજબના યુનીટ કામ કરે છે.

Go Top